• ગુરુવાર, 19 માર્ચ, 2026

`ધુરંધર-2'નો ક્લાઈમેક્સ અત્યંત લાગણીશીલ; હમઝાનો જસકીરત સિંહ રાંગી અવતાર વાયરલ

છેવટે રણવીર સિંહ અભિનીત ધુરંધર-2ની રજૂઆતની પ્રતીક્ષા અંતિમ તબબક્કામાં પહોંચી ગઈ. આ ફિલ્મ ગુરુવાર, 19મી માર્ચે રજૂ થવાની છે પણ તેનો પેડ -પ્રીવ્યૂ શો 18મી માર્ચે સાંજના યોજાયો હતો અને ફિલ્મે પ્રેક્ષકોને ત્રણ કલાક, 49 મિનિટ સુધી જકડી રાખ્યા હતા. ફિલ્મના ક્લાઈમેક્સ અને રણવીરના દેખાવે ખાસ્સી ચર્ચા જગાવી….