• ગુરુવાર, 19 માર્ચ, 2026

બજેટમાં રેલવે માટે રૂા. 2.78 લાખ કરોડની જોગવાઈમાં મહારાષ્ટ્રને વિશેષ લાભ : વૈષ્ણવ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઇ તા 18 : કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા 2026-27 નાં અંદાજપત્રમાં રેલ્વેના વિકાસ માટે   2.78 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું. આ વર્ષના બજેટમાં મહારાષ્ટ્ર માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી હોવાનું અને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનું….