ફિલ્મ `ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો - એલિયન્સ કા આગમન'નું ટીઝર બહાર પડયું છે જેમાં અભિનેતા જેકી શ્રોફ સુપરહીરો દાદાની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા બાળકોની કલ્પના અને કુતૂહલતામાંથી જન્મે છે. ટીઝર શૅર કરતાં જેકીએ લખ્યું હતું, મારા દાદાજીનું સિક્રેટ કોઈને કહેશો નહીં. `ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો- એલિયન્સ કા આગમન'….