• ગુરુવાર, 19 માર્ચ, 2026

નિકાસકારોએ લોનની પુન: ચુકવણી માટે છ માસનો મુદત વધારો માગ્યો

ધિરાણની રકમની ટોચ મર્યાદામાં વધારો કરવાની પણ માગણી

નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધના પગલે જહાજ પરીવહન ખોરવાઈ જવાના કારણે દેશના નિકાસકારોએ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)ને લોનની પુન:ચુકવણી માટે છ મહિનાનો મુદ્દત વધારો માગ્યો છે અને તે સાથે ધિરાણની રકમની ટોચ….