• ગુરુવાર, 19 માર્ચ, 2026

નેશન કપમાં હવે સેનેગલના બદલે મોરક્કો વિજેતા જાહેર

અફ્રિકી ફૂટબૉલમાં મોટો વિવાદ

નવી દિલ્હી, તા.18 : આફ્રિકી ફૂટબોલમાં મોટો વિવાદ સામે આવ્યો છે. કન્ફેડરેશન ઓફ આફ્રિકીન ફૂટબોલ (સીએએફ)એ આફ્રિકન કપ ઓફ નેશન-2026 ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલાનું પરિણામ પલટાવીને હવે મોરક્કો ટીમને ચેમ્પિયન જાહેર કરી છે. આથી સેનેગલ ટીમનો ખિતાબ છીનવાયો છે. ફાઇનલમાં સેનેગલની 1-0 ગોલની….