મુંબઈ, તા.18 (પીટીઆઈ) : મજબૂત ડૉલર અને એફઆઇઆઇ દ્વારા સતત વેચવાલીના કારણે આજે ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે 23 પૈસા તૂટી 92.63ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો, જે રૂપિયાનું નવું નીચલું સ્તર છે. અખાત યુદ્ધ વધુ ઉગ્ર બનવાથી ક્રૂડતેલના ભાવમાં તેજીના કારણે મની માર્કેટમાં રૂપિયા માટે વલણ વધુ….