• ગુરુવાર, 19 માર્ચ, 2026

ઉદ્યોગ, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 54,926 કરોડની યોજનાઓ મંજૂર

નવી દિલ્હી, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉદ્યોગ, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ 54,926 કરોડ રૂપિયાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની મહત્ત્વની બેઠકમાં દેશમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 33,660 કરોડ રૂપિયાની ભારત ઔદ્યોગિક…