નવી દિલ્હી, તા.18: વર્ષ 2025માં દેશમાં કુલ 41.41 લાખ નકલી રાશન કાર્ડ રદ કરી નાખવામાં આવ્યા હોવાનું આજે રાજ્યસભામાં સરકારે જણાવ્યું હતું. ખાદ્ય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ રાજ્યસભાને એક પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ ફર્જી રાશન કાર્ડ હરિયાણામાં રદ કરવામાં આવ્યા છે. હરિયાણામાં 13.43….