રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 100ને પાર
એનડીએના કુલ સભ્ય
થયા 141
નવી દિલ્હી, તા.
18 : ભાજપને 2024માં લોકસભા ચૂંટણીમાં 240 સીટ મળતા માનવામાં આવતું હતું કે આ એક ઝટકો
છે. આટલું જ નહીં 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીના મુકાબલે નવી બનનારી સરકારના ભવિષ્ય
ઉપર પણ સવાલ ઉઠયા હતા કારણ કે પહેલી વખત ભાજપે ગઠબંધન ઉપર નિર્ભર રહીને સરકાર ચલાવવાની….