• બુધવાર, 18 માર્ચ, 2026

રિતિક રોશનની કૉમેડી ફિલ્મ `મેસ' પ્રાઈમ વીડિયો પર

અભિનેતા રિતિક રોશન હાલમાં વેબ સિરિઝ સ્ટૉર્મમાં વ્યસ્ત હોય છે. જો કે, હવે તેણે નવો પ્રૉજેક્ટ હાથમાં લીધો છે. તેણે પ્રાઈમ વિડિયો માટે ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ મેસ છે. રિતિકની નિર્માણ કંપની......