• બુધવાર, 18 માર્ચ, 2026

અખાતી યુદ્ધમાં ડામરનો પુરવઠો ખોરવાતાં ખાડા પૂરવાનું કામ રઝળ્યું

મુંબઈ, તા. 17 : અખાતી દેશોમાં યુદ્ધને લીધે રાંધણગૅસનો પુરવઠો ખોરવાતાં ગ્રાહકો ચિંતામાં છે. એમાં હવે અખાતી દેશોમાંથી ક્રૂડ અૉઈલની આયાત ઘટવાથી એમાંથી તૈયાર થતા ડામરના પ્રોજેક્ટ પણ બંધ.....