• બુધવાર, 18 માર્ચ, 2026

મીરા-ભાયંદરમાં ફરી દેખાયો દીપડો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : અમુક મહિના પહેલાં સંજય ગાંધી નેશનલ પાર્કના વન વિસ્તારમાંથી ભાયંદરમાં પહોંચેલા દીપડાએ કરેલા હુમલામાં એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. એ સમયે ગીચ વસતિમાં દીપડો ઘૂસવાની ઘટનાથી.....