• બુધવાર, 18 માર્ચ, 2026

મલેશિયન પામતેલ વાયદામાં તેજી અટકી, વળતો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.17 : મલેશિયન પામતેલ વાયદામાં સતત ચાર દિવસની તેજી અટકી જતા મંગળવારે 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સોયાતેલમાં નબળાઈ અને ઈન્ડોનેશિયાની પામતેલ નિકાસની નીતિઓની અનિશ્વિતતાના.....