• બુધવાર, 18 માર્ચ, 2026

બોરીવલીમાં મંદિર પરિસરમાં કપડાંની દુકાન વિશે ભાજપનાં નગરસેવિકા આક્રમક

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 17 : બોરીવલીના વૉર્ડ ક્રમાંક 15નાં ભાજપનાં નગરસેવિકા જિજ્ઞા શાહનો એક વિડિયો આજે વાયરલ થયો હતો, જેમાં તેઓ એક દુકાનની અંદર ઘૂસીને સામાન બહાર ફેંકી રહ્યાં છે. નગરસેવિકાના આવા વર્તનથી લોકોમાં.....