• બુધવાર, 18 માર્ચ, 2026

ઈરાનના સર્વોચ્ચ સુરક્ષા અધિકારી મરાયાનો ઇઝરાયલનો દાવો

નવી દિલ્હી, તા.17 : ઈરાન યુદ્ધનાં આજે 18માં દિવસે ઇઝરાયેલી સુરક્ષા દળ (આઈડીએફ)એ મોટો દાવો કર્યો છે. તેનાં કહેવા મુજબ ગઈ રાત્રે ઈરાનમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી....