• બુધવાર, 18 માર્ચ, 2026

રાણા અને પથિરાનાની ઇજાથી બૉલિંગ લાઇનઅપ નબળી

કોલકતા, તા.17 : આઇપીએલની 19મી સીઝનની શરૂઆત અગાઉ કોલકતા નાઇટ રાઇડર્સ ટીમની મુશ્કેલી વધી રહી છે. ટીમના બે સ્ટાર ઝડપી બોલર હર્ષિત રાણા અને મથીશા પથિરાના ઇજાગ્રસ્ત છે. આ બે મહત્વના ઝડપી.....