• બુધવાર, 18 માર્ચ, 2026

મહારેરામાં 2025માં ઘર ખરીદનારા 7000 લોકોની ફરિયાદોનું નિરાકરણ કરાયું

મુંબઈ, તા. 17 : મહારેરાએ 2025માં ઘર ખરીદનારાઓની 6945 (વિલંબિત સહિત) ફરિયાદોનું નિરાકરણ કર્યું હતું જેનો નિકાલ દર 137 ટકા રહ્યો હતો. રેગ્યુલેટરના શરૂઆતનાં સાત વર્ષ દરમ્યાન નિકાલ દર 50 ટકાથી 70 ટકાની.....