• બુધવાર, 18 માર્ચ, 2026

કમિન્સ શરૂઆતની મૅચ ગુમાવશે : ઇશાન એસઆરએચ ટીમની કમાન સંભાળશે ?

હૈદરાબાદ તા.17 : સનરાઇઝર્સ હૈદરાબાદનો નિયમિત કેપ્ટન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ હાલ ફિટનેસની સમસ્યાથી ઘેરાયેલો છે. આ કારણે તે આઇપીએલના શરૂઆતના કેટલાક મેચની બહાર.....