• ગુરુવાર, 19 માર્ચ, 2026

પાલિકા દ્વારા રોડ કૉંક્રીટીકરણના આગામી તબક્કાની તૈયારી ચાલુ

મુંબઈ, તા. 18 : શહેરને ખાડામુક્ત બનાવવા માટે મુંબઈ મહાપાલિકા તેની 12,000 કરોડ રૂપિયાની મહત્ત્વાકાંક્ષી યોજના સાથે આગળ વધી રહી છે, ત્યારે તે પહેલાંથી જ રોડ કૉંક્રીટીકરણના આગામી તબક્કાની તૈયારી કરી રહી છે. સુધરાઈનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, કામનો આગામી તબક્કો આશરે 2500 કરોડ રૂપિયાના વધારાના ખર્ચે શરૂ થવાનો અંદાજ છે,….