• ગુરુવાર, 19 માર્ચ, 2026

વિમાનમાં સીટ પસંદ કરવા કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં

તમામ વિમાનોમાં 60 ટકા સીટ કોઈપણ ચાર્જ વગર પસંદ કરવા દેવા ડીજીસીએની માર્ગદર્શિકા

નવી દિલ્હી, તા.18: વિમાન યાત્રીઓ માટે કેન્દ્ર સરકારે એક રાહતભર્યો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, એરલાઈન્સ દ્વારા વેબ ચેક-ઈન કે સીટ પસંદગીનાં નામે યાત્રીઓ પાસેથી મોટો ચાર્જ વસૂલવામાં આવતો હોય છે પણ હવે નાગરિક વિમાન મંત્રાલય તરફથી આવા વધારાનાં ચાર્જ ઉપર અંકુશ લગાવતી નવી માર્ગદર્શિકા જારી….