• ગુરુવાર, 19 માર્ચ, 2026

ઇશાન કિશન સનરાઇઝર્સ હૈદરાબાદનો ઇન્ચાર્જ કૅપ્ટન જાહેર

કમિન્સની અનુપસ્થિતિમાં સુકાન સંભાળશે : અભિષેક ઉપ-કપ્તાન

હૈદરાબાદ, તા.18: આક્રમક ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશન આઇપીએલ-2026 સીઝનના શરૂઆતના મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની કપ્તાની સંભાળશે જ્યારે ટી-20 ફોર્મેટના નંબર વન બેટર અભિષેક શર્માને વાઇસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આજે આ મતલબની સત્તાવાર ઘોષણા કરી….