• ગુરુવાર, 19 માર્ચ, 2026

અમેરિકામાં મૂળ ભારતીયોનો દબદબો : શીર્ષ આવકમાં પહેલા સ્થાને

ભારતીય-અમેરિકી પરિવારની સરેરાશ વાર્ષિક આવક 1.51 લાખ ડૉલર

નવી દિલ્હી, તા. 18 : અમેરિકામાં મૂળ ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. રિપોર્ટ અનુસાર શીર્ષ આવક કમાતા જાતીય સમુદાયમાં અમેરિકી-ભારતીય પહેલા ક્રમાંકે છે. ભારતીય-અમેરિકી પરિવારોની સરેરાશ વાર્ષિક આવક લગભગ 1,51,200 ડોલર છે. જે અમેરિકાની સરેરાશ 83,700 ડોલરની આવક કરતા ઘણી વધારે છે. સાથે જ દેશના તમામ પ્રમુખ જાતીય….