• ગુરુવાર, 19 માર્ચ, 2026

પશ્ચિમ રેલવેની વધુ 16 લોકલ ટ્રેન 15 ડબાની કરાઈ

કુલ સર્વિસની સંખ્યા 227 થતા પ્રવાસીઓને રાહત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : પશ્ચિમ રેલવે એ પ્રવાસીઓની સતત વધી રહેલી માગણીને ધ્યાનમાં રાખી વધુ લોકો સરળતાથી પ્રવાસ કરી શકે એ માટે 19 માર્ચથી 12 ડબાની અત્યારે ચલાવાતી 16 સબર્બન લોકલ ટ્રેનને 15 ડબાની કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે આપેલી માહિતી મુજબ 19 માર્ચથી….