અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.18
: સોનાના ભાવ 5 હજાર ડોલરની સપાટીની અંદર ઉતરી ગયો હતો. જ્યારે ચાંદી 80 ડોલરની નીચે
સરકી હતી. રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વના વધુ આકરા નીતિ વલણના જોખમનું મૂલ્યાંકન કર્યું
હતું, તેલના ઊંચા ભાવો ફુગાવાના દબાણ અંગે ચિંતામાં વધારો કરી રહ્યા હતા. પરિણામે વ્યાજદર
હજુ સ્થિર રહેશે તેમ જણાતા….