ગુજરાત વિધાનસભા, મુંદ્રા પોર્ટ અને અમદાવાદની સ્કૂલોને ધમકી બાદ રાજ્યભરમાં હાઈ એલર્ટ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.18
: ગુજરાતમાં સ્કૂલ-કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી
દેવાની ઇમેઈલ દ્વારા ધમકી મળી હતી. બોમ્બની ધમકીને પગલે વિધાનસભા પરિસરને ખાલી કરાવીને
ડૉગ સ્કવોર્ડ - બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સદ્દનસીબે કશું
જ વાંધાજનક નહીં મળતા….