• ગુરુવાર, 19 માર્ચ, 2026

સોશિયલ મીડિયાની સામગ્રી હવે રક્ષા, વિદેશ મંત્રાલય પણ કરાવી શકશે બ્લોક!

સરકાર કાયદામાં ફેરફાર કરીને સોશિયલ મીડિયાની સામગ્રી રોકવાની શક્તિનો વ્યાપ વધારે તેવી સંભાવના

નવી દિલ્હી, તા.18: હવે કેન્દ્ર સરકાર વિદેશ, રક્ષા, ગૃહ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને પણ સોશિયલ મીડિયાની સામગ્રી બ્લોક કરવાનો અધિકાર આઈટી એક્ટની કલમ 69(એ) હેઠળ પ્રદાન કરવા માગે છે. વર્તમાનમાં આ અધિકાર માત્ર આઈટી મંત્રાલય પાસે જ છે. જો આ નવો આદેશ આપવામાં આવે તો ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક અને….