સોની એન્ટરટેઇન્મેન્ટ પરથી પ્રસારિત થતા શો `વ્હીલ અૉફ ફૉર્ચ્યુન'નો આવનારો એપિસોડ હાસ્ય અને મસ્તીથી ભરેલો રહેશે. સ્પર્ધકો ખ્યાતિ રૉય, મીતુ તનેજા અને આકાશ શર્મા સાથે સંચાલક અક્ષય કુમાર લગ્નજીવન પર રમૂજી ટિપ્પણીઓ કરી રહસ્યમય ગણાતું `લેડીઝ કા દિમાગ' વિશે વાતો શૅર કરશે. એપિસોડ દરમિયાન, અક્ષય કુમાર દિલ્હીના સ્પર્ધક આકાશ….