પોતે ઉમેદવાર નથી અને સીએમની પસંદગી ચૂંટાયેલા વિધાયકોમાંથી જ થવી જોઈએ : શશી થરુર
નવી દિલ્હી, તા.
19 : કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા તિરુવનંતપુમથી સાંસદ શશિ થરુરની મુખ્યમંત્રી પદે ઉમેદવારીને
લઈને અટકળો શરૂ થઈ છે. જો કે શશિ થરુરે ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તેઓ
વિધાનસભા ચૂંટણી લડી રહ્યા નથી. આ સાથે એમ પણ કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે ચૂંટણીની
પહેલા સંભવિત મુખ્યમંત્રી....