2027ના વન ડે વિશ્વ કપ સુધી પદ પર રહેવા ઇચ્છુક
બીસીસીઆઇ ટૂંક
સમયમાં નિર્ણય લેશે
મુંબઈ, તા.19
: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે તેમનો કાર્યકાળ 2027 વન ડે વર્લ્ડ
કપ સુધી વધારવાની બીસીસીઆઈને વિનંતી કરી હોવાના રિપોર્ટ છે. અગરકરના કાર્યકાળ દરમિયાન
ટીમ ઇન્ડિયાએ ત્રણ આઇસીસી ખિતાબ- (ટી-20 વર્લ્ડ કપ-2024, ચેમ્પિયન્સ ટ્રોફી-202પ અને
ટી-20 વર્લ્ડ કપ-2026) જીત્યા....