સોશિયલ મીડિયા પ્રચાર-પ્રસારનું અસરકારક માધ્યમ : મોહન ભાગવત
નાગપુર, તા.
19 (પીટીઆઈ): આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
(આરએસએસ)એ પણ સારા હેતુસર પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ, એમ
સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે જણાવ્યું હતું. સંઘના શતાબ્દિ વર્ષની ઉજવણી વચ્ચે નાગપુરમાં
તરુણ ભારત દૈનિકને આપેલી....