• શુક્રવાર, 20 માર્ચ, 2026

અમેરિકામાં હડકંપ : જે બેઝમાં વિદેશ અને રક્ષા પ્રધાન હતા ત્યાં દેખાયું ડ્રૉન

અમેરિકી સેનાને હાઈ ઍલર્ટ જાહેર : પેંટાગોને સુરક્ષા કારણોથી જાણકારી આપવાનો ઈનકાર કર્યો

નવી દિલ્હી, તા. 19 : પશ્ચિમ એશિયામાં જંગ ચાલી રહી છે. અમેરિકા અને ઈઝરાયલની સેનાઓ ઈરાનના શહેરો, સૈન્ય છાવણીઓ અને ઓઈલ ફીલ્ડસ ઉપર તબાહી વરસાવી રહ્યા છે. જ્યારે ઈરાન યુદ્ધ વચ્ચે એક એવી ઘટના બની છે જેનાથી ખાડી દેશોથી ખુબ દૂર અમેરિકામાં પણ હડકંપ મચી ગયો છે અને અમેરિકી સેના હાઈ એલર્ટ ઉપર....

ઇ-પેપરના નવા શુલ્ક