• શનિવાર, 21 માર્ચ, 2026

`ધુરંધર-2' એ બૉલીવૂડના તમામ રેકૉર્ડ તોડયા

ધુરંધર-2 રજૂ થયાના પ્રથમ દિવસે જ બૉક્સ અૉફિસના તમામ રેકૉર્સ તોડયા છે. આદિત્ય ધર દિગ્દર્શિત આ ફિલ્મના પેડ પ્રીવ્યૂને મળેલી જોરદાર સફળતાથી રૂા. 43 કરોડની કમાણી થઈ હતી. ત્યાર બાદ તેણે રજૂઆતના પ્રથમ દિવસે રૂા. 102.55 કરોડનું કલેક્શન કર્યું. આથી તેનું નેટ કલેક્શન ર,14,355 કરોડ થયું છે. ફિલ્મ રજૂ થયાના પહેલા દિવસના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ