ભય વચ્ચે તહેરાન પરત પહોંચેલી મહિલા ફૂટબૉલ ટીમનું લોકોએ સ્વાગત કર્યું
નવી દિલ્હી, તા.20:
ઇરાનમાં ખેલાડીઓ પરની દમનકારી કાર્યવાહીથી ખેલ જગત સ્તબ્ધ છે. હાલમાં જ 19 વર્ષના પહેલવાન
સાલેહ મોહમ્મદીને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યો છે. આથી જેલમાં બંધ અન્ય ખેલાડીઓની
સુરક્ષા અને ભવિષ્યને લઇને વૈશ્વિક સ્તર પર ચિંતા વધી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાથી ઇરાનની
મહિલા ફૂટબોલ....