મુંબઈ, તા. 20 : ગૅસ સિલિન્ડરની અછતને કારણે ઘણી દુકાનોમાં નાસ્તાના ભાવ વધી ગયા છે. બીજી તરફ મલાડ, કાંદિવલી અને બોરીવલી સ્ટેશન નજીક ચાની ટપરીની આસપાસ બિસ્કિટ વેચનારાઓની સંખ્યા વધી રહી છે. ગ્રાહકોને આકર્ષવા તેઓ ખાસ અૉફર પણ આપી રહ્યા છે. મલાડ સ્ટેશન પાસે બંધ થઈ ગયેલી વડાપાઉંની દુકાનો....