• શનિવાર, 21 માર્ચ, 2026

ઍર ઈન્ડિયાની ગંભીર ભૂલ : દિલ્હીથી કૅનેડા જવા નીકળેલું વિમાન ચીનના હવાઈક્ષેત્રથી પરત આવ્યું

નવી દિલ્હી, તા.20 : વિમાની કંપની એર ઈન્ડિયાની મોટી ખામી સામે આવી છે જેને કારણે દિલ્હીથી કેનેડા જતી ફ્લાઇટ એઆઈ-185ને ઊડાન ભર્યાના સાત કલાક બાદ પરત દિલ્હી આવવું પડયું હતું. એર ઈન્ડિયાએ પ્રવાસીઓને ભૂલથી બોઈંગ 777-300 ઈઆરની જગ્યાએ 777-200 એલઆરમાં મોકલી દીધા હતા. ઉડ્ડયન નિયમો હેઠળ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ