નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : દેશના મુખ્ય આઠ ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસ ફેબ્રુઆરીમાં ક્રૂડતેલ, નેચરલ ગૅસ અને પેટ્રોલિયમ રિફાઇનરી પ્રોડક્ટસના કારણે ધીમો પડીને 2.3 ટકા થયો હતો, જે જાન્યુઆરી 2026માં 4.7 ટકા હતો, એમ સરકારે શુક્રવારે જાહેર કર્યું હતું. દેશના આઠ ચાવીરૂપ ક્ષેત્રો જે કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 40 ટકા હિસ્સો....