• શનિવાર, 21 માર્ચ, 2026

અદાણી ગ્રુપનો રૂા. 10 લાખ કરોડનો `ગેમ ચેન્જર' પ્લાન

ગુજરાતની ઔદ્યોગિક ઈકોસિસ્ટમમાં ક્રાંતિ આવશે

અમદાવાદ, તા. 20 : વૈશ્વિક રાજનીતિના બદલાતાં સમીકરણો અને સપ્લાય ચેઈનમાં આવતા અવરોધો વચ્ચે ભારતને એક અજેય આર્થિક મહાસત્તા બનાવવા માટે અદાણી ગ્રુપે સૌથી સાહસિક અને દૂરંદેશી વિઝન રજૂ કર્યું છે. આગામી પાંચ વર્ષો દરમિયાન દર વર્ષે આશરે રૂા. 2 લાખ કરોડ (કુલ રૂા. 10 લાખ કરોડ)ના અભૂતપૂર્વ રોકાણની ગ્રુપે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ