137 રનનો વિજય લક્ષ્યાંક 16.2 ઓવરમાં હાંસલ કરી શ્રેણીમાં 2-1થી આગળ
ઓકલેન્ડ, તા.
20 : બોલર્સના શાનદાર દેખાવ બાદ ઇનચાર્જ કેપ્ટન ટોમ લાથમની અર્ધસદીની મદદથી પ્રવાસી
ટીમ દક્ષિણ આફ્રિકા સામેના ત્રીજા ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડનો 22 દડા બાકી રહેતા 8
વિકેટે સરળ વિજય થયો હતો. ઉપરાઉપરી બે વિજયથી પ મેચની શ્રેણીમાં કિવિઝ ટીમ 2-1થી આગળ
થઇ છે. 137 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક....