• શનિવાર, 21 માર્ચ, 2026

કતરમાં ગૅસ ઉત્પાદન પૂર્વવત્ થતાં પાંચ વર્ષ લાગશે

હોર્મુઝમાં ટૅક્સ નાખવાની ઈરાનની તૈયારી, યુદ્ધ વધુ ભડકશે

હોર્મુઝમાંથી સુરક્ષિત નૌવહનની કાર્યવાહી માટે છ યુરોપીય દેશોની તૈયારી

નવી દિલ્હી, તા. 20 : અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણ પછી મરણિયા થઈને ચોમેર પાડોશી ખાડી દેશોમાં અમેરિકાના સૈન્ય થાણા અને ઓઈલ-ગેસ મથકો ઉપર હુમલા શરૂ કરી દેનારા ઈરાને પહેલાથી જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો સમુદ્રી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ