ધમકીનો ઈ-મેઈલ મળ્યા બાદ કરાયેલી તપાસમાં કંઈ ન મળ્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન પાસે આવેલા મુંબઈ પ્રેસ ક્લબને ગૅસ બૉમ્બથી ઉડાવી
દેવાની ધમકીનો ઈ-મેઈલ આજે બપોરે એક વાગ્યે મળ્યા બાદ ક્લબની સઘન તપાસ કરવામાં આવી હતી.
જોકે, કોઈ શંકાસ્પદ વસ્તુ ક્લબ કે આસપાસ ન મળતા આ ધમકી પોકળ હોવાનું પોલીસે જણાવ્યું....