જોકે, શૅરમાં વધુ ઘટાડો : કેકી મિસ્ત્રી અંતરિમ અધ્યક્ષ
મુંબઈ, તા.
20 : એચડીએફસી બૅન્કના પાર્ટ-ટાઈમ ચૅરમૅન અતનુ ચક્રવર્તીએ બૅન્કમાં `મૂલ્યો અને નીતિ
વિષયક' મતભેદો હોવાનું કહીને અચાનક રાજીનામું આપ્યું તે પછી બૅન્કના શૅરમાં પાંચ ટકાનો
ઘટાડો થયો હતો. શુક્રવારે પણ બૅન્કનો શૅર બે ટકાથી વધુ ઘટયો હતો અને ઈન્ટ્રા-ડેમાં
રૂા. 781ના તળિયે પહોંચ્યો હતો. તેના માર્કેટકેપમાં રૂા. એક લાખ.....