ખાડી યુદ્ધ વચ્ચે અત્યાર સુધીમાં સોનામાં 13 ટકાનું ગાબડું : ડૉલર ઇન્ડેક્સ ઊછળીને 100.5
ઇબ્રાહિમ પટેલ
તરફથી
મુંબઈ, તા. 20 : છ કરન્સી બાસ્કેટનો ડૉલર ઇન્ડેક્સ
ઉછળીને 100.5 થતા, જાગતિક રોકાણકારોને ડૉલરમાં સલામતી દેખાવા લાગી જ્યારે સોના-ચાંદીમાં
લોહીની નદીઓ વહેવા લાગી. અમેરિકન ફેડરલ રિઝર્વએ ફુગાવાની ચિતામાંથી જન્મેલી વ્યાજદર
ઘટાડાની વાત પડતી મૂકી દેતા બુલિયન બજારે યુદ્ધનું હાજિંગ (રોકાણ સલામતી)....