• શનિવાર, 21 માર્ચ, 2026

વન ડે વિશ્વ કપના સંભવિત ખેલાડીઓની પસંદગી આઇપીએલ દરમિયાન થશે

પસંદગીકારો દરેક મૅચમાં ઉપસ્થિત રહેશે

મુંબઇ, તા. 20: વન ડે વિશ્વ કપને હજુ એક વર્ષથી વધુનો સમય છે, પણ ટીમ ઇન્ડિયાએ અત્યારથી તૈયારી આરંભી છે. બીસીસીઆઇએ વન ડે વિશ્વ કપ-2027ના સંભવિત 20 ખેલાડી પણ કામ કરવું શરૂ કરી દીધું છે. આ માટે અજીત અગરકરની આગેવાનીમાં પસંદગીકારો આઇપીએલ દરમિયાન ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસ પર નજર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ