અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 20
: મિડલ ઈસ્ટનું યુદ્ધ સંકટ દિવસ ને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. એક તરફ અૉઈલ-ગૅસની
અછતને કારણે કાચામાલના ભાવમાં ભડકો થયો છે. બીજી તરફ, ઉત્પાદન કાપ સિવાય છૂટકો ન હોવાનું
સ્પષ્ટપણે અનુભવાય રહ્યું છે ત્યારે શહેરની કાપડ મિલોએ સપ્તાહમાં બે દિવસ બંધ પાળવાનો
નિર્ણય જાહેર કર્યો છે. દક્ષિણ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ....