માત્ર 12 ટ્રેડિંગ સેશન્સમાં રૂા. એક લાખ કરોડ ઇન્વેસ્ટ કર્યા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે વિશ્વ સ્તરે જિયોપોલિટિકલ અને જિયો આર્થિક
સ્થિતિ પ્રતિકૂળ છે. વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટી માર્કેટમાં સતત વેચવાલી કરી રહ્યા
છે. જોકે, ઘટી રહેલી ઇક્વિટી માર્કેટમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) રોકાણમાં
વધારો કરી રહ્યા.....