• શનિવાર, 21 માર્ચ, 2026

ઊર્જા સંકટ ઉપર આઇઈએની દુનિયાને ચેતવણી

મુસાફરીથી બચવા અને ઈંઘણ ખર્ચ ઘટાડવાના સૂચનો કર્યાં

નવી દિલ્હી, તા. 20 : ઈરાન યુદ્ધની અસર હવે વૈશ્વિક તેલ બજાર ઉપર સ્પષ્ટ જોવા મળી રહી છે. આ સંકટને ધ્યાને રાખીને ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ) દ્વારા ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય લોકો અને સરકારો માટે ઘણા મહત્ત્વના સૂચનો કર્યા છે. જેથી ક્રૂડની કમી અને મોંઘવારીની અસરને ઓછી કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ