• શનિવાર, 21 માર્ચ, 2026

ટ્રાફિક નિયમન એઆઈને સોંપાતાં મુંબઈગરાનો 18 ટકા સમય બચશે

આ મહિનાથી ઍડપ્ટિવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ અમલમાં મુકાવાનો ફાયદો જોવા મળ્યો

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 20 : મુંબઈમાં વાહનોમાં સતત થઈ રહેલા વધારા સામે અપૂરતા માર્ગને લીધે ટ્રાફિકની ભયંકર સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષથી થઈ રહી છે. ટ્રાફિક નિયમનની સિસ્ટમમાં પણ લાંબા સમયથી ખાસ કોઈ ફેરફાર ન થવાથી મુંબઈગરાઓએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, હવે મુંબઈકરો માટે ગુડ ન્યૂઝ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ