ઓરિસ્સામાં 15 કલાકારે આપી અનોખી સલામી
નવી દિલ્હી, તા.
20 : ઓરિસ્સાના એક સાધારણ વાતાવરણમાંથી બહાર આવીને દેશના સર્વોચ્ચ બંધારણિય પદ સુધીની
સફર કરનારાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ઓરિસ્સામાં અનોખી સલામી આપવામાં આવી હતી.
ભુવનેશ્વરમાં પાખાલ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ આયોજનમાં રાષ્ટ્રપતિની 100 કિલો વજનની
એક ભવ્ય ચોકલેટ....