પાંચ દેશના નેતાઓ સાથે વડા પ્રધાનની વાતચીત
નવી દિલ્હી, તા.
20: વડા પ્રધાન નરેન્દ્ર્ર મોદીએ અખાતનાં દેશોમાં ભીષણ યુદ્ધ મધ્યે આજે કતર, ફ્રાન્સ,
જોર્ડન, ઓમાન અને મલેશિયાનાં શીર્ષ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે પશ્ચિમ
એશિયાની સ્થિતિની ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ બદલાતી સ્થિતિ ઉપર ચિંતા પ્રગટ કરતાં
કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં ઘર્ષણ ઘટાડવા માટે કામ કરવાની આવશ્યતા છે. મોદીએ પાંચેય
નેતાઓ સાથે ફોન ઉપર કરેલી અલગ-અલગ વાતચીતમાં કહ્યું હતું કે,....