સામાન્ય પેટ્રોલમાં વધારો નહીં
પ્રીમિયમ પેટ્રોલના
ભાવમાં 2.30 રૂપિયા વધારો, ઔદ્યોગિક ડીઝલ પણ 22 રૂપિયા મોંઘું,
નવી દિલ્હી, તા.
20 : અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધમાં અખાતી દેશો નિશાન બનતાં અચાનક સર્જાયેલાં
ઇંધણ સંકટની આગની જ્વાળાઓથી ભારતમાં પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે. દેશમાં પ્રીમિયમ
એટલે કે, પાવર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 2.30 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે.
પાવર પેટ્રોલ બાદ તરત ઔદ્યોગિક વપરાશનાં ડિઝલની....